શ્વાસ નથી તો જીંદગી પૂરી.
વીશ્વાસ વીના જીંદગી અધુરી.
શ્વાસ ને વીશ્વાસ સીક્કા ની બે બાજુ.
બન્નેવ છે હીસ્સા. જાણે એક તરાઝુ.
શ્વાસ તો છે જીંદગી નો પાયો.
વીના વીશ્વાસ શ્વાસ કરમાયો.
શું શ્વાસ અને શું વીશ્વાસ નો અનેરો આ સંવાદ.
પણ બન્ને વીના નથી આ ભવસાગર માં સ્વાદ.
શ્વાસ પર રાખ વિશ્વાસ
જવાબ આપોકાઢી નાખોભવસાગર પણ બની જશે ખાસ !
- સસ્નેહ